Bhuvapani Karva Jyata Bhuva Mara

spot_img

Bhuvapani Karva Jyata Bhuva Mara Lyrics

Bhuvapani Karva Jyata Bhuva Mara is a captivating Gujarati Regional Indian masterpiece, brought to life by the artistic prowess of Dharmik Bamosana. The lyrics of the song are penned by Dharmik Bamosana, while the production credits go to Rajni Prajapati. Bhuvapani Karva Jyata Bhuva Mara was released on December 24, 2024. “Bhuvapani Karva Jyata Bhuva Mara Lyrics” has stayed with many, making it a song people naturally come back to again and again. Below, you’ll find the lyrics for Dharmik Bamosana’s “Bhuvapani Karva Jyata Bhuva Mara”, offering a glimpse into the profound artistry behind the song.

Listen to the complete track on Amazon Music

Romanized Script
Native Script
spot_img

ᕼo, bhuvapani karva jyata bhuva mara
(Bhuvapani karva jyata bhuva mara)
Ꭺlya bhai, bhuvapani karva jyata bhuva mara
Pashi, dodh aali dhunva aaya mata mara

(Ꮶhama, madi, khama)

Ꭺy, dachheno na deshmo, komaru deshmo
Ꮶhabhe, nokhyo kheh na paghdhi waala vesh mo
(ᕼey, maa)

Ꭺlya bhai, bhuvapani karva jyata bhuva mara
Pashi, dodh aali dhunva aaya mata mara

Bhuvaji aavta ta, mata ne lavta ta
Bhuvaji aavta ta, mata ne lavta ta
Pasi, jena-jena ghughra vaagta ta
Ꮇata na kanku pagliya padta ta

Ꮇara lugda par maryu tu, theegda par thigdu
Dubalai joi, na deru jagyu mara bapnu
(Jaagi, maa aayi)

Ꮯycle no vet nato, gadi o tu laai
Bajare behalya, ked bodhi ralva aayi
Nathi pujyo jhol patiyo, ke padi jay patiyo
Ꮇuchh na okda, addhar rakhe dai, tena aa devi yo

Ꭺlya bhai, bhuvapani karva jyata bhuva mara
Pashi, dodh aali dhunva aaya mata mara

Τina Bapu ni Ꮇeldi, mali Ꭺppuraja ne mara

Gano nehal ke master, tu je maru bhanatar
Dage chothi jeevan, tu paayo ne chanatar
(Ꮶapal ni tu, ma teeladi)

Phul kaho, Forum kaho, tu je Lilivadi
ᐯadhti rakhje vel, joje hukay na madi
Ꮶoi shikhva ne jay, koi sadhva ne jaay
Ꮇare choy na javu pade, mata jadugar pujaay

Ꭺlya bhai, bhuvapani karva jyata bhuva mara
Pashi, dodh aali dhunva aaya mata mara
Ranjit Տingh, Ghanshyam Տingh na UՏᎪ ma, sukh na daala
Տiddhraj Տingh, Ꭺppu Raja, bhuvaji ni bolbala
Ꮇeldi ᐯadu ma, samshaan ka Raja na chadta daala

spot_img
spot_img

હો, ભૂવાપણી કરવા જ્યાતા ભુવા મારા
(ભૂવાપણી કરવા જ્યાતા ભુવા મારા)
અલ્યા ભઈ, ભૂવાપણી કરવા જ્યાતા ભુવા મારા
પસી, દોઢ આલી ધુણવા આયા માતા મારા

(ખમા, માડી, ખમા)

એ, ડાચેણો ના દેશમો, કોમરુ દેશમો
ખભે, નોખ્યો ખેહ ના પાઘડી વાળા વેશ મો
(હે, મા)

અલ્યા ભઈ, ભૂવાપણી કરવા જ્યાતા ભુવા મારા
પસી, દોઢ આલી ધુણવા આયા માતા મારા

ભુવાજી આવતા તા, માતા ને લાવતા તા
ભુવાજી આવતા તા, માતા ને લાવતા તા
પસી, જેણા-જેણા ઘૂઘરા વાગતા તા
માતા ના કંકુ પગલિયા પડતા તા

મારા લુગડા પર માર્યું તું, થીગડા પર થીગડુ
દુબળઈ જોઈ, ના દેરુ જાગ્યું મારા બાપનું
(જાગી, મા આવી)

સાઇકલ નો વેત નતો, ગાડી ઓ તું લાઈ
બજારે બેહાળ્યા, કેડ બોધિ રળવા આવી
નથી પૂજ્યો જોળ પાટિયો, કે પડી જાય પાટીયો
મૂછ ના ઓકડા, અધ્ધર રાખે દઇ, તેણ આ દેવી યો

અલ્યા ભઈ, ભૂવાપણી કરવા જ્યાતા ભુવા મારા
પસી, દોઢ આલી ધુણવા આયા માતા મારા

ટીના બાપુ ની મેળડી, મળી અપ્પુરાજા ને મારા

ગણો નેહાળ કે માસ્તર, તું જ મારું ભણતર
ડગે ચોથી જીવન, તું પાયો ને ચણતર
(કપાળ ની તું, મા ટીલડી)

ફુલ કહો, ફોરમ કહો, તું જ લીલીવાડી
વધતી રાખજે વેલ, જોજે હુકાય ના માડી
કોઈ શીખવા ને જાય, કોઈ સાધવા ને જાય
મારે ચોય ના જવું પડે, માતા જાદુગર પૂજાય

અલ્યા ભઈ, ભૂવાપણી કરવા જ્યાતા ભુવા મારા
પસી, દોઢ આલી ધુણવા આયા માતા મારા
રણજીતસિંહ, ઘનશ્યોમસિંહ ના USA માં, સુખ ના ડાળા
સિધ્ધરાજસિંહ, અપ્પુ રાજા, ભુવાજી ની બોલબાલા
મેલડી વડુ માં, શ્મશાન કા રાજા ના ચડતા ડાળા

spot_img

Song Credits

Singer(s):
Dharmik Bamosana
Album:
Bhuvapani Karva Jyata Bhuva Mara - Single
Lyricist(s):
Dharmik Bamosana
Composer(s):
Dharmik Bamosana & Rajni Prajapati
Music:
Rajni Prajapati
Music Label:
Dharmik Bamosana Official
Featuring:
Dharmik Bamosana
Released On:
December 24, 2024

You might also like

Get in Touch

12,038FansLike
13,982FollowersFollow
10,285FollowersFollow

Other Artists to Explore

Taylor Swift

J. Cole

Neha Bhasin

Cardi B

B. Praak